HomeBreking News DelhiBreking News Delhi | નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં Breking News Delhi Health India News Breking News Delhi | નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં by Dinesh Thakor 0 -June 29, 2021 Breking News Delhi | નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાંનવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં 75,43,765 લોકોને રસી આપવામાં આવી છે. જેમાં 17 લાખથી વધુ લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે. દિલ્હીમાં સતત બીજા દિવસે બે લાખથી વધુ રસી ડોઝ આપવામાં આવી છે. જેમાંથી 1.5 લાખ ડોઝ યુવાનોને આપવામાં આવ્યા છે. દિલ્હી સરકાર પાસે 5.25 લાખ રસીના ડોઝ બાકી છે. રસીનો બીજો ડોઝ 45 થીવધુ વર્ષના લોકો 45વર્ષની વય કેટેગરીમાં આપવામાં આવ્યો છે.