વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કંઈક ખાસ કહો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કંઈક ખાસ વાત એ છે કે તેઓ આપણા સૌ ની જેમ ગુજરાતી છે…

આમ તો હવે બીજું કૈક લખવાની જરૂર જ ના હોય ..પણ



કેન્દ્ર માં ગયા પછી તેઓ ખાસ ગુજરાતી નથી રહ્યા એવું એવું કહેવા વાળા કહે છે ને એવું કહેવામાં આપણા ગુજરાતી ઓ પણ ખરા,એમને બતાવવાનું છે કે તેઓ ગળથૂથી થી ગુજરાતી જ છે, એમાં શંકા ય નો રાખવી ને કોઈ દુસ્પ્રચાર પણ નો કરવો..

હું હાલ નું જ ઉદાહરણ આપીશ 

દુનિયા ની બેસ્ટ સિક્યુરિટી સાથે હોય..

અંગત પર્સનલ પ્લેન હોવા છતાં

પોતાની બેગ મા લોક મારેલું રાખે..

છે ને પાક્કા ગુજરાતી ?...

એમાં ઓલા કાશ્મીર માંગે... ક્યાં થી મેળ આવે.?..

🤣 *જય હિન્દ* 🇮🇳🚩💪

🙏🏼❤️તમામ આદરણીય વાચકોનો રુચીપુર્વક વાચવાબદલ હૃદયપૂર્વક આભાર❤️🙏🏼

0/Post a Comment/Comments