શું મોબાઈલ ફોનનાં તરંગોનાં કારણે ચકલીઓનું અસ્તિત્વ જોખમાઈ ગયું છે?

શું મોબાઈલ ફોનનાં તરંગોનાં કારણે ચકલીઓનું અસ્તિત્વ જોખમાઈ ગયું છે?

 

એવું નથી કે ખાલી મોબાઈલ ટાવરના તરંગોના કારણે જ ચકલીઓ લુપ્ત થવા માંડી છે. બીજા અન્ય કારણો પણ જવાબદાર છે. મોબાઈલ ટાવર તો હમણાથી જ વપરાશ વધી રહ્યો છે. જ્યારે ચકલીઓ લુપ્ત ઘણા વર્ષોથી થઈ રહી છે.પણ જયારે જયારે સંસોધનો થયા છે ત્યારે ત્યારે આ પક્ષીઓ ને નજર અંદાજ કરી અને તે નવા કામો સાથે તેના પાલનને વધારે મહત્વ અપાવામાં આવ્યું છે જે કારણ હોઈ શકે.

મોબાઈલ તરંગોના કારણે ખાલી ચકલી જ નહીં,અન્ય બીજા પક્ષીઓ પણ મૃત્યું પણ થવા માંડયાં છે.અને ઈન્ટરનેટ નો ઉપયોગ પણ વધતો જાય છે.મનુષ્યને તો નુકશાન તો થાય જ છે પણ બિચારા આ મૂંગા નિર્દોષ પ્રાણીઓને પણ નુકશાન પહોંચાડે છે આ સ્વાર્થી માનવી દ્વારા આજના આ વાતાવરણ ને કેટલું બદલી નાખ્યું છે તે આપ પણ જાણો છો.

બીજા અન્ય કારણો……

  • કાચા મકાનોને બદલે પાકા મકાનોનો ઉપયોગ વધવાથી
  • જંગલોનું ઓછું પ્રમાણ
  • ઉત્તરાયણ ના દિવસે પક્ષીઓ ના મૃત્યુ નું ઊંચું પ્રમાણ
  • સરકાર ની પશુ પક્ષી માટે કાર્યની આયોજન વગરની શિથિલતા
  • ચકલીને જાળવવા માટે લોકોની જાગૃકતાનો અભાવ
  • સ્વાર્થી માણસનો પ્રાકૃતિક જીવો પ્રત્યે ઓછો લગાવ

0/Post a Comment/Comments